GSTV
Home » News » ભારતને મોટો ઝટકો, હાથમાં ઈજાને કારણે શિખર ધવન ત્રણ સપ્તાહ માટે ટીમની બહાર

ભારતને મોટો ઝટકો, હાથમાં ઈજાને કારણે શિખર ધવન ત્રણ સપ્તાહ માટે ટીમની બહાર

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની વચ્ચે ભારતીય ટીમ અને સલામી બેટ્સમેન શિખર ધવનને મોટો ઝટકો લાગ્યો છે. હાથમાં ઈજા થઈ હોવાને કારણે શિખર ધવનને ત્રણ સપ્તાહ માટે ટીમની બહાર કઢાયો છે.

ખેલ જાણકારોનું માનીએ તો હવે તેનું વિશ્વ કપમાં રમવુ મુશ્કેલ જણાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છેકે, શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સૂત્રો મુજબ, શિખર ધવનની જગ્યાએ ટીમ ઈન્ડિયાએ શ્રેયસ અય્યરની માંગ કરી છે.

ધવન મોટી ટુર્નામેન્ટના ખેલાડી છે. અને જે અંદાજમાં પાછલી મેચમાં તેમણે 117 રનોની ઈનિંગ રમી હતી તેનાથી ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી મજબૂત દેખાઈ રહી હતી.

શિખર-રોહિતની જોડીનો જવાબ કોઈ પણ વિપક્ષની ટીમ પાસે નથી. એવમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકા લાગ્યો છે. હવે જોવાનું એછેકે, ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા સાથે કોણ સંભાળશે.

READ ALSO

Related posts

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!