GSTV
Home » News » સીમા પર પાકિસ્તાનની હરકતોનો મળ્યો પુરાવો, સેનાએ રજૂ કર્યો VIDEO

સીમા પર પાકિસ્તાનની હરકતોનો મળ્યો પુરાવો, સેનાએ રજૂ કર્યો VIDEO

આતંકને સહારો આપનારો પાડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર પડદાફાશ થયો છે. પાકિસ્તાન સતત ભારતમાં ઘુસણખોરી અને આતંકી હુમલો કરવાની ફિરાકમા છે. પાકિસ્તાન તરફથી ઓગષ્ટના પહેલાં સપ્તાહમાં જમ્મૂ-કાશ્મીરનના કેરન સેક્ટરમાં ઘુસણખોરી કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સેના બેટ એક્શન દ્વારા ઘુસણખોરોને ભારતમાં મોકલવાનાં પ્રયાસ કરતી હતી, પરંતુ ભારતીય સેનાએ આ આતંકી ઘુસપેઠને નાકામ કરી દીધી હતી. અને 4થી 5 આંતકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઘટનાનો એક વિડિયો ભારતીય સેનાએ રજૂ કર્યો છે.

જણાવી દઈએકે, ઓગષ્ટનાં પહેલાં સપ્તાહમાં પાકિસ્તાની બેટ(બોર્ડર એક્શન ટીમ)એ જમ્મૂ-કાશ્મીરનાં કેરન સેક્ટરમાં LoCમાંથી ઘુસણખોરી કરાવવાનાં પ્રયાસ કર્યા હતા. જેને ભારતીય સેનાએ નાકામ કરી હતી. સેનાએ 4થી 5 આતંકીઓને ઠાર માર્યા હતા.

પહેલી વાર વીડિયો સામે આવ્યો છે, જેણે પાકિસ્તાનનાં ગુનાઓની જુબાની આપી છે. માર્યા ગયેલાં ઘુસણખોરોમાં પાકિસ્તાનની સેનાના જવાનો પણ સામેલ હતા, જે ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana

રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારાનો ખોટી રીતે ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે : મનમોહન સિંહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!