GSTV

સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાઠ પર ભાજપે વધુ એક વીડિયો જાહેર કર્યો

Last Updated on June 30, 2019 by Alap Ramani

સર્જિકલ સ્ટ્રાઈકની બીજી વર્ષગાઠના દિવસે ભાજપે સર્જિકલ સ્ટ્રાઈકનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આજના દિવસને ભાજપ પરાક્રમ પર્વ દિવસ તરીકે ઉજવી રહીછે. સર્જિકલ સ્ટ્રાઈકનો આ વીડિયો ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો અસલી હોવાનો દાવો ભાજપે કર્યો છે. વીડિયોમાં જવાનોની શૌર્ય ગાથા દર્શાવવામાં આવી છે. વીડિયોમાં સેનાના જવાન આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવી રહ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા સંરક્ષણ મંત્રાલયે પણ સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જાહેર કર્યો હતો.

 

Related posts

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!