GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોના સામેના જંગમાં હવે સેના તૈયાર, 8500 ડોક્ટરો હાઈએલર્ટ પર, વાયુસેના થઈ સક્રિય

Corona

કોરોના સામેના જંગમાં હવે ઉતરવા માટે ભારતીય સેનાને પણ એલર્ટ કરી દેવાઈ છે. કોરોનાનો વ્યાપ વધે અને દેશમાં નાજુક સ્થિતિ ઉભી થાય તો વાયુસેનાના માલવાહક વિમાનોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે. નૌસેનાના યુધ્ધ જહાજોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણે પાંખની તૈયારીઓની જાણકારી મેળવી હતી.

વાયુસેનાને સક્રિય કરી દેવાઈ

સેનાના 8500 જેટલા ડોકટરો કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રખાયા છે. સુરક્ષા દળો પહેલા જ ક્વોરેન્ટાઈન માટેની સુવિધા ઉભી કરી ચુક્યા છે. ડિફેન્સ પબ્લિક સેક્ટરના યુનિટ મેડિકલ ઉપકરણો બનાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ , મણીપુર જેવા દુરના રાજ્યોમાં મેડિકલ ઉપકરણો પહોંચાડવા માટે વાયુસેનાને સક્રિય કરી દેવાઈ છે. વાયુસેનાએ 3 દિવસમાં 25 ટન સપ્લાય પહોંચાડી ચુકી છે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!