GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના શોપિયામાં ચોવીસ કલાકમાં ચાર અથડામણ, ચાર આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ચોવીસ કલાકમાં ચાર અથડામણ, ચાર આતંકીઓ ઠાર

Army killed 4 terrorists

જમ્મુ કાશ્મીરના શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર અથડામણ થઈ છે. જેમા સેનાએ લશ્કરના કમાન્ડર અલીભાઈ સહિત કુલ 4 આતંકવાદીને ઠાર કર્યા. અલી નામનો આ આતંકી વિદેશી હોવાનુ પણ સામે આવ્યુ છે. ગત રાતથી પણ શોપિયાના ઈમામ સાહબ વિસ્તારમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

એક મકાનમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. તેમજ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તો બાંદીપોરામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી માર્યા ગયા છે. જેમાં લશ્કરનો ટોપનો કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે. જતો બારામુલામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામા આવ્યા છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા છે.

Related posts

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva

તમિલનાડુની રાજનીતિમાં આવશે નવો વળાંક, આ બે દિગ્ગજોએ હાથ મિલાવવાના આપ્યા સંકેત

Nilesh Jethva

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર પર આપ્યું એવું નિવેદન કે..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!