GSTV
Gujarat Government Advertisement

US પાસેથી ભારત ખરીદી રહ્યું છે સૌથી ખતરનાક હથિયાર, પાકિસ્તાનને મળશે મુંહતોડ જવાબ

Last Updated on July 7, 2019 by

પુલવામા આતંકી હુમલા બાદ જેવી સ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના ખુબજ ચોક્કસ હુમલા માટે એક ખાસ બોમ્બ ખરીદવા જઇ રહી છે. લાંબા અંતરની તોપમાં આ ગોળા-બારૂદનો ઉપયોગ થશે. તેની ખાસ વાત તે છે કે ઘણી આબાદીવાળા વિસ્તારમાં પણ એક્સકેલિબર ગાઇડેડ બોમ્બ દુશ્મનને 50 કિલોમીટરના અંતરેથી નિશાન બનાવી શકશે.

પાકિસ્તાન એલઓસી પર અવાર નવાર ગોળીબાર અને તોપમારો કરતું રહે છે ત્યારે ભારતીય હથિયાર આબાદીવાળા વિસ્તારમાં પણ દુશ્મના ઠેકાણાને બરબાદ કરી શકશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેના ઇમરજન્સી ખરીદ પ્રક્રિયા અંતર્ગત અમેરિકા પાસેથી એક્સકેલિબર આર્ટિલરી એમ્યુનિશન ખરીદવાની યોજના બનાવી રહી છે.

અમેરિકા દ્વારા આ આર્ટિલરી શેલનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યો હતો.. આ શેલનો હોવિત્ઝર તોપથી પણ છોડી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

રાજકારણ: શરદ પવારની આગેવાનીમાં ભાજપને ઘેરવાનો બનાવ્યો પ્લાન, સાંજે ચાર વાગ્યે મળવાની છે આ બેઠક

Pravin Makwana

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!