GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભારતીય સેનાએ તેમના અધિકારીઓને આપ્યો આદેશ, ફોનમાંથી ડિલીટ કરે ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિતની 89 આ એપ

ભારતીય સેનાએ પોતાના અધિકારીઓને તેમના સ્માર્ટફોનમાંથી 89 એપ ડિલીટ કરી દેવાનો આદેશ આપ્યો છે. સેનાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે, કારણ કે, ગુપ્ત માહિતીઓ લિક ન થાય. આ એપ્સમાં ટિક ટોક, ટ્રૂ કોલર અને ઈંસ્ટાગ્રામ જેવા એપ્લીકેશન સામેલ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં આ સંબંધિત દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ટિંડર જેવી ડેટિંગ એપ અને ડેલી હંટ જેવા સમાચાર એપ્સ પણ સામેલ છે. જણાવી દઈએ કે, ડેટા સુરક્ષાને લઈ ભારત સરકારે અગાઉ 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ એપ્સમાં વીચેટ, હાઈક, લાઈકી, શેરચેટ, યૂસી બ્રાઉઝર, બિગો લાઈવ, જૂમ, કેમસ્કેનર, બ્યૂટી પ્લસ, પબજી સહિત ટેંસેંટના તમામ ગેમીંમ એપ ક્લબ ફેક્ટરી, હેપન,, બંબલ, આઈલ , 360 સિક્યોરિટી, પ્રતિલિપી, હંગામા જેવા એપ પણ સામેલ છે.

READ ALSO

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!