GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

તેજસ વિમાને હવામાં ઈધણ ભરવાનું સફળ પરીક્ષણ કર્યુ : રક્ષામંત્રાલયના સૂત્રો

દેશના સૌથી મોટા લડાકુ વિમાન તેજસે હવામાં ઈધણ ભરવાનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણ બે દિવસ અગાઉ કરવામાં આવ્યુ હતું. રક્ષામંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેજસ એમકે-1 વિમાને આગરા અને ગ્વાલિયર વચ્ચે આઈએલ-78 એમકેઈ ટેન્કર વિમાન દ્વારા ઈંધણ સફળતા પૂર્વક ભર્યુ છે. એર ફોર્સના ટેન્કરે આગરા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જ્યારે તેજસે ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. વાયુસેનાના પ્રવક્તાએ આ મામલે જણાવ્યુ કે, તેજસમાં ટેન્કરના આધારે ઈધણ ભરવામાં આવ્યુ છે. ઈધણ ભરવાની પ્રક્રિયામાં તમામ બારીકાઈનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. જોકે હજી કેટલાક પરીક્ષણ કરવાના બાકી છે જે બાદ તેજર એમકે-1ને અધિકારીક મંજૂરી મળવાની છે.

Related posts

અમદાવાદ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 1300ને પાર પહોંચી

pratik shah

કોરોનાના લક્ષણો ધરાવતી મહિલાને ગોત્રી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરાઇ, પછી જે થયું તે છે ચોંકાવનારુ

Bansari

રામ મંદિર ભૂમિપૂજન: લેન્ડિગથી વિદાય સુધીનો કાર્યક્રમ, જાણો અયોધ્યામાં PM મોદીનો મિનિટ ટૂ મિનિટ પ્રોગ્રામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!