વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમ્યાન રડાર અંગે આપેલા નિવેદનને ભારતીય વાયુસેનાના અધિકારીએ સમર્થન આપ્યુ છે. વેસ્ટર્ન કમાન્ડરના કમાન્ડિંગ ઈન ચીફ રઘુનાથ નાંબિયારે જણાવ્યુ કે, વાદળના કારણે રડારમાં વિમાનની ઓળખ કરવી મુશ્કેલ છે. તેમણે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે તેઓ પંજાબના ભટિંડામાં કારગિલ યુદ્ધના શહીદને શદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.
જ્યા તેમણે મિગ-21માં ઉડાન ભરી કારગિલ યુદ્ધના શહીદ અજય આહુજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી દરમ્યાન એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, વાદળના કારણે રડારમાં વિમાનની ઓળખ મુશ્કેલ છે. જે બાદ સોશિયલ મીડિયામાં આ પ્રકારનું નિવેદન વાયરલ થયું હતું.
READ ALSO
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા