GSTV

તમે પણ ગુગલ મેપમાં જુઓ કે કઈ જગ્યાએ આંતકવાદીઓ પર ભારતે બોમ્બવર્ષા કરી

પુલવામામાં આતંકવાદી હુમલાનું વેર વાળવા માટે ભારતીય હવાઇ દળે મંગળવારે સવારે પાકિસ્તાનમાં હવાઈ સ્ટ્રાઈક શરૂ કરી દીધી હતી. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં વાયુ સેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે. હવાઈ હુમલામાં હવાઈ દળે લગભગ 12 મિરાજ વિમાનોની મદદ લીધી છે અને ઓપરેશન હાથ ધર્યું છે. મંગળવારે, વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ દ્વારા ઓપરેશનની પુષ્ટિ કરી હતી. જો કે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.

ગૂગલ મેપ્સમાં જુઓ ભારતે એર સ્ટ્રાઈક કઈ જગ્યાએ કરી

પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાયુસેનાએ લેજર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ કાર્યવાહી થઈ એ બાલાકોટ પીઓકેનું નાનુ ગામ છે. જ્યાંથી આતંકીઓ સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસવાના પ્રયાસ કરે છે. વાયુસેનાએ સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!