GSTV
Home » News » જમીન બાદ અંતરીક્ષમાં તાકાત વધારી રહ્યું છે ભારત, ચીનને આપશે આ રીતે ટક્કર

જમીન બાદ અંતરીક્ષમાં તાકાત વધારી રહ્યું છે ભારત, ચીનને આપશે આ રીતે ટક્કર

ભારત જમીન બાદ અંતરીક્ષમાં પણ તાકાત વધારી રહ્યુ છે. ત્યારે એક મહિના બાદ ભારત અંતરિક્ષમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યુ છે. અંતરિક્ષમાં યુદ્ધઅભ્યાસ કરી ભારત ચીનને ટક્કર આપશે. આ યુદ્ધઅભ્યાસનું નામ ઈન્ડસ્પેસ ઈએક્સ રાખવામાં આવ્યુ છે.  આ અભ્યાસ  એક ટેબલ ટોપ વોર ગેમ પર આધારિત હશે.

જેમા સૈન્ય અને વિજ્ઞાનિકો ભાગ લેશે. યુદ્ધ અભ્યાસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યુ કે, ભારત અંતરિક્ષમાં તાકાત વધારવા માટે તૈયારી કરી રહ્યુ છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ અભ્યાસ અંતરીક્ષમાં ભારતની સુરક્ષાના માપદંડ નક્કી કરશે. આ સાથે અંતરિક્ષમાં ભારતની ક્ષમતાનું આકલન પણ થવાનુ છે. ઈન્ડસ્પેસ ઈએક્સ દ્વારા અંતરિક્ષમાં વિરોધીઓ પર નજર રાખવા અને હુમલો કરવા આવી રહેલી મિસાઈલ અંગે સટીક માહિતી મળશે.

મહત્વપૂર્ણ છે કે, ભારત છેલ્લા ઘણા સમયથી આંતરિક્ષમાં મજબૂત કાર્યક્રમ કરી રહ્યુ છે.  ભારતે મિશન શક્તિ હેઠળ વિશ્વનિય કાઉન્ટર સ્પેસ ક્ષમતાને વિકસાવી છે. જેથી ભારતની તાકાતમાં વધારો થયો છે.

Read Also

Related posts

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari

દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાની માળા પહેરાવાઈ અને મોઢા પર મેશ ચોપડાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!