GSTV
Home » News » ભારત કરશે હોકી પુરુષ વર્લ્ડ કપની યજમાની, 2023માં થશે આયોજન

ભારત કરશે હોકી પુરુષ વર્લ્ડ કપની યજમાની, 2023માં થશે આયોજન

ભારતને ફરીથી હોકી મેન્સ વર્લ્ડ કપ માટે હોસ્ટ કરવાની તક આપવામાં આવી છે. આ સાથે ભારત હવે સતત બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સનું યજમાન કરનારો પહેલો દેશ બની ગયો છે. ત્યારે આ બાબતે દરેક દેશવાસીઓને ગર્વ કરવા જેવું છે.

સતત બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ્સનું યજમાન કરનારો પહેલો દેશ બન્યો

ભારતે 2018 માં ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું

અગાઉ ભારતે 2018 માં ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત હવે 2023 માં યોજાનારા મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે. આ મોટી હોકી ટૂર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે.જ્યારે મહિલાઓનાં 2022 વર્લ્ડ કપ માટે સ્પેન અને નેધરલેન્ડને સંયુક્ત રીતે યજમાન બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!