GSTV
Home » News » VIDEO : ભારત પર હુમલામાં પાકિસ્તાનનો સીધો દોરી સંચાર, જોઈ લો…

VIDEO : ભારત પર હુમલામાં પાકિસ્તાનનો સીધો દોરી સંચાર, જોઈ લો…

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના તાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગ તરફથી જે એલર્ટ મળી રહ્યા હતા. તેને જોતા આ ષડયંત્રમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના પણ સામેલ હતી.

પુલવામા હુમલાના ષડયંત્રમાં જૈશ-એ-મોહમ્મદની સાથે પાકિસ્તાની સેના પણ સંપૂર્ણ પણે સામેલ હતી અને તેનો સૌથી મોટો પુરાવો તે મળી આવ્યો છે કે એક મહિના પહેલા જ પાકિસ્તાને એલઓસીની સાથે સાથે કાશ્મીર અને પંજાબ સાથે સંકળાયેલી સરહદ પર સૈનિકોનો જમાવડો વધારી દીધો હતો. ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ અંગા જાણકારી સામે આવી હતી.. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓએ આઇએસઆઇની મદદથી કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલા કે જેમાં વિસ્ફોટકોનો ઉપયોગ અને સુરક્ષાદળોના કાફલાને નિશાન બનાવવા અંગે એલર્ટ ચેતવણી આપી હતી.

WATCH ALSO

Related posts

દક્ષિણ કોરિયામાં પ્રદર્શનકારી પાકિસ્તાનીઓ સામે પડી ભાજપની શાજિયા ઈલ્મી અને પછી…

Kaushik Bavishi

વેલાવાળા શાકભાજીને જીવાતથી કેવી રીતે રક્ષણ આપશો ?

Mayur

જાણો મુંબઈમાં બેઠાં બેઠાં કચ્છની ખેતીનું ધ્યાન રાખતા એક આધુનિક ખેડૂતને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!