GSTV
Home » News » INDvsWI: વિરાટ કોહલીએ કેએલ રાહુલ, શિવમ દુબે સાથે શેર કરી ફ્લાઈટ સેલ્ફી, કેપ્શનમાં લખ્યું કે…

INDvsWI: વિરાટ કોહલીએ કેએલ રાહુલ, શિવમ દુબે સાથે શેર કરી ફ્લાઈટ સેલ્ફી, કેપ્શનમાં લખ્યું કે…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વનડે અને ટી -20 મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જ્યારે આ સિરીઝ 6 ડિસેમ્બરથી શરૂ થશે . ત્યારે બંને ટીમો વચ્ચે 3 મેચની ટી -૨૦ અને 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. આ શ્રેણીની શરૂઆત હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટી -20 મેચથી થશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ ટી -20 મેચ માટે હૈદરાબાદ પહોંચી ચૂકી છે.

જ્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ કેએલ રાહુલ અને શિવમ દુબે સાથે ફ્લાઇટમાં સેલ્ફી ક્લિક કરીને શેર કરી છે.વિરાટ કોહલીએ આ તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીર શેર કરતાં વિરાટે લખ્યું છે- હૈદરાબાદ બાઉન્ડ.

વિરાટ કોહલીએ આ તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી

વિરાટ કોહલી કેએલ રાહુલ અને શિવમ દુબેની સાથે હૈદરાબાદ જવા રવાના

વિરાટ કોહલી કેએલ રાહુલ અને શિવમ દુબેની સાથે હૈદરાબાદ જવા રવાના થયા છે. આ સિરીઝમાં ભારતીય ટીમ ની આગેવાની વિરાટ કોહલી અને કેરેબિયન ટીમની આગેવાની કિરન પોલાર્ડનાં હાથમાં છે.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!