GSTV
Home » News » India vs West indies: વેસ્ટઈન્ડીઝની તાબડતોડ બેટિંગ, 10 ઓવરમાં સ્કોર 100 પાર

India vs West indies: વેસ્ટઈન્ડીઝની તાબડતોડ બેટિંગ, 10 ઓવરમાં સ્કોર 100 પાર

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલ મેદાન પર રમવામાં આવી રહ્યાં છે. ટોસ જીતી પહેલા બેટીંગ કરવા ઉતરી વેસ્ટઈન્ડીઝની ટીમે 10 ઓવરમાં વગર કોઈ વિકેટે 114 રન બનાવ્યા હતા. ક્રિસ ગેલે (65 રન) અને ઈવિન લુઈસે (43 રન) ક્રીઝ પર બનાવ્યા હતા.

આ પહેલા વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતી પહેલા બેટીંગનો નિર્ણય લીધો હતો અને ભારતને બોલિંગનો ચાન્સ આપ્યો છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો બદલાવ કર્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવની જગ્યા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ચાન્સ આપ્યો છે.

વેસ્ટઈન્ડિઝની કોશિશ આ મેચ જીતીને સીરીઝ બરાબર કરવા ઈચ્છશે. બીજા મેચમાં ટીમનો મધ્ય ક્રમ એકદમ બદલી ગયુ. ટીમને પોતાના બોલર શાઈ હોપ, શિમરોન હેટમેયર અને નિકોલસ પુરન જેવા બેટ્સમેનોથી વધુ રનની આશા હશે.

પ્રથમ અને બીજી મેચ વરસાદના કારણે વિક્ષેપિત થયા બાદ આ મેચમાં પણ વરસાદની સંભાવના છે. આ ગ્રાઉન્ડ પર છેલ્લી છ વનડે મેચમાંથી પાંચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. આવી સ્થિતિમાં, ટોસ ફરી એકવાર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.

READ ALSO

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!