GSTV
Home » News » પ્રેક્ટિસ મેચમાં પણ ફેલ થયો ભારતીય ટીમનો આ ખેલાડી, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

પ્રેક્ટિસ મેચમાં પણ ફેલ થયો ભારતીય ટીમનો આ ખેલાડી, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી-20 ઈન્ટરનેશનલ અને ત્રણ મેચોની વનડે ઈન્ટરનેશનલ સીરીઝ પછી ભારતને બે મેચોની ટેસ્ટ સીરીઝ 21 ફ્રેબ્રુઆરી સાથે રમાશે.

ટેસ્ટ સીરીઝ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ XIની વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાનાં વિકેટ કીપર બેટ્સમેન ઋૃષભ પંતને પણ બેટીંગ કરવાની તક મળી હતી, પરંતુ ફરીથી એક વખત તેમણે ચાહકોને નિરાશ કર્યા હતા. પંત 10 બોલ પર ફક્ત 7 રન બનાવીને આઉટ થયો હતો. ટ્વિટર પર ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

ઋૃષભ પંતને છેલ્લા છેલ્લા ઘણા સમયથી લિમિટેડ ઓવરમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નહી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગયા મહિને ત્રણ મેચોની વનડે ઈન્ટરનેશનલ સીરીઝ પહેલા મેચમાં તે ઈજાગ્રસ્ત થયા હતા, ત્યાર પછી વિકેટકિપરની ભૂમિકા કેએલ રાહુલે નિભાવી હતી. ત્યાર પછી રાહુલ જ મર્યાદિત ઓવરમાં ટીમ ઈન્ડિયાનાં વિકેટકિરક બેટ્સમેનની ભૂમિકા નિભાવી રહ્યા છે.

READ ALSO

Related posts

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah

આ રોડ શો માત્ર ટ્રમ્પ અને મોદીનો જ હશે : વિજય રૂપાણી

Mayur

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!