GSTV
Gujarat Government Advertisement

ન્યૂઝીલેન્ડ પહોંચતાં જ કોહલી પહોંચ્યો જિમમાં તો કોચ રવિ શાસ્ત્રી નીકળી પડ્યા ફરવા

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ ફોર્મેટની સીરીઝ માટે ટીમ ઈન્ડિયા ઑકલેન્ડ પહોંચી ગઈ છે, જ્યાં કેપ્ટન વિરાટ કોહલી સહિત કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીંદ્ર જાડેજાએ જિમમાં પરસેવો વહાવ્યો તો રવિ શાસ્ત્રી ફરવા નીકળી પડ્યા. જિમ સેશન બાદ જમતો જોવા મળ્યો કોહલી.

Gujarat Government Advertisement

બીજી તરફ કોચ રવિ શાસ્ત્રી તેમની કોચિંટ ટીમ સાથે શહેરમાં ફરવા નીકળ્યા. તેમણે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી લખ્યું, આરામથી શ્વાસ લો…

ભારતનો સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહ ઑકલેન્ડ શાહેરની સુંદરતા માણવા નીકળ્યો.

તો યુજવેન્દ્ર ચહલ આરામના મૂડમાં જોવા મળ્યો. તેણે તસવીર શેર કરતાં લખ્યું, આખરે ઑકલેન્ડ પહોંચી ગયા.

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમશે.

Read also:

Gujarat Government Advertisement

Related posts

કાર બાઈક સ્કૂટીમાં HSRP લગાવવાની આજે છેલ્લી તારીખ, કાલથી ફાટશે 5500નો મેમો

Pritesh Mehta

નાના વેપારીઓ માટે નવી સ્કીમ: બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપી રહી છે રૂપિયા, ઘરેથી જ શરૂ કરી શકાય છે કામ

Dhruv Brahmbhatt

25 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 3 લાખ સુધીની આવક થશે, સરકાર 50% સબસિડી પણ આપશે

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!