GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

IND Vs NZ : વન-ડે વર્લ્ડકપમાં ભારત-ન્યુઝીલેન્ડની અગાઉની ટક્કર, જાણો શું કહે છે આંકડા

૧૪ જૂન ૧૯૭૫, માન્ચેસ્ટર : ભારત : ૬૦ ઓવરમાં ૨૩૦ (આબિદ અલી ૭૦, મેકકેચની ૩ વિકેટ), ન્યૂઝીલેન્ડ ૫૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૨૩૩ (ગ્લેન ટર્નર  ૧૧૪). ન્યૂઝીલેન્ડનો ૪ વિકેટે વિજય.

૧૩ જૂન ૧૯૭૯, લીડ્સ : ભારત ૫૫.૫ ઓવરમાં ૧૮૨ (ગાવસ્કર ૫૫), ન્યૂઝીલેન્ડ : ૫૭ ઓવરમાં ૨ વિકેેટે ૧૮૩ (એજર ૮૪*). ન્યૂઝીલેન્ડનો ૮ વિકેટે વિજય.

૧૪ ઓક્ટોબર ૧૯૮૭, બેંગલોર : ભારત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૨ ( સિદ્ધુ ૭૧ બોલમાં ૭૫, કપિલદેવ ૫૮ બોલમાં ૭૨*, દીપક પટેલને ૩ વિકેટ ), ન્યૂઝીલેન્ડ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૩૬ (રૂધરફોર્ડ ૭૫, રવિ શાસ્ત્રી ૧૦-૦-૪૫-૨). ભારતનો ૧૬ રને વિજય.

૩૧ ઓક્ટોબર ૧૯૮૭, નાગપુર : ન્યૂઝીલેન્ડ : ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૧ ( દીપક પટેલ ૪૦, ચેતન શર્મા ૧૦-૨-૫૧-૩), ન્યૂઝીલેન્ડ : ૩૨.૧ ઓવરમાં ૧ વિકેટે ૨૨૪ (ગાવસ્કર ૮૮ બોલમાં ૧૦૩*), ભારતનો ૯ વિકેટે વિજય. 

૧૨ માર્ચ ૧૯૯૨, ડુનેડિન : ભારત : ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૩૦ ( તેંડુલકર ૮૪, ક્રિસ હેરિસને ૩ વિકેટ). ન્યૂઝીલેન્ડ : ૪૭.૧ ઓવરમાં ૬ વિકેટે ૨૩૧ (ગ્રેટબેચ ૭૩, પ્રભાકરને ૩ વિકેટ). ન્યૂઝીલેન્ડનો ૪ વિકેટે વિજય.

૧૨ જૂન ૧૯૯૯, નોટ્ટિંગહામ : ભારત ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૫૧ ( અજય જાડેજા ૭૬), ન્યૂઝીલેન્ડ : ૪૮.૨ ઓવરમાં ૫ વિકેટે ૨૫૩ (હોર્ન ૭૪). ન્યૂઝીલેન્ડનો ૫ વિકેટે વિજય. 

૧૪ માર્ચ ૨૦૦૩, સેન્ચ્યુરિયન : ન્યૂઝીલેન્ડ ૪૫.૧ ઓવરમાં ૧૪૬ (ઝહિર ખાનને ૪ વિકેટ), ભારત : ૪૦.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૫૦ (કૈફ ૧૨૯ બોલમાં ૬૮*). 

૧૩ જૂન ૨૦૧૯, નોટ્ટિંગહામ : વરસાદને કારણે મેચ રદ.

Read Also

Related posts

લક્ઝરી કારની કિંમત કરતા પણ વધારે 1 ઈન્સ્ટા પોસ્ટથી કમાય છે આ ભારતીય ક્રિકેટર

Mansi Patel

શોએબ મલિક જ નહીં આ પાકિસ્તાની ક્રિકેટર પણ છે ભારતનો જમાઇ, પત્ની છે કોહલીની ફેન

Bansari

ICCમાં સૌરવ ગાંગુલી માટે ખૂલી ગયા દરવાજા : ટૂંક જ સમયમાં બોર્ડ ચેરમેનની ચૂંટણીઓ, શશાંક મનોહરે આપ્યું રાજીનામું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!