GSTV
Home » News » India vs New Zealand : ભારે વરસાદના કારણે ટોસ થવામાં થયુ મોડુ

India vs New Zealand : ભારે વરસાદના કારણે ટોસ થવામાં થયુ મોડુ

Gautam Gambhir

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે લીગ મેચ પર વરસાદ પાણી ફેરવી શકે તેમ છે. તેના કારણે હજી સુધી ટોસ થઈ ચુકી નથી. થોડા સમય માટે વરસાદ રોકાયો હતો અને મેદાનને સુકવવાનુ કામ ચાલુ હતુ પરંતુ ફરીએક વાર વરસાદ ચાલુ થઈ ગયો. મેચ રદ્દ થવાની આશંકા હતી પરંતુ સત્તાવાર રીતે કઈ જણાવાયુ નથી.

બીસીસીઆઈએ પોતે ટ્વિટ કરીને વરસાદ વધુ હોવાનુ જણાવ્યુ હતુ. વરસાદ રોકાયા પછી અંપાયરે જણાવ્યુ કે તે ભારતિય સમયાનુસાર ત્રણ વાગ્યે મેદાનનુ નિરીક્ષણ કરશે પરંતુ ફરી એકવાર મોસમ બગડવાના કારણે કઈ પણ સ્પષ્ટ દેખાતુ નથી.

READ ALSO

Related posts

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

વેસ્ટઈન્ડિઝની ટીમને લાગ્યો મોટો ઝાટકો, આ ખતરનાક ખેલાડી થયો વર્લ્ડકપમાંથી બહાર

Mansi Patel

આપઘાત કરવા માગતો હતો પાકિસ્તાનનો કોચ, ભારત સામેની હાર નહોતો પચાવી શક્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!