ભારતની ઐતિહાસિક 4-1થી જીત, ન્યૂઝીલેન્ડ સામે 52 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ એક-દિવસીય મેચમાં ભારતીય ટીમે ન્યૂ ઝીલેન્ડને 35 રનથી હરાવ્યું અને પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ઐતિહાસિક 4-1થી જીતી મેળવી છે. 253 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 44.1 ઓવરમાં 217 રન બનાવ્યા હતા.

મેચની હાઈલાઈટ

ભારતે ન્યૂઝિલેન્ડને જીતવા માટે 253 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટીંગ કરી હતી. અને ન્યૂઝિલેન્ડને 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે પોતાની ઈનિંગમાં 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા છે. રાયડૂએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 90 રન ફટકાર્યા છે. જ્યારે વિજય શંકરે 45 જેણે રાયડુ સાથે મળી 98 રનન પાર્ટનરશીપ કરી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી મેટ હેનરીએ ચાર વિકેટ અને ટ્રેટ બોલ્ટે ત્રણ વિકેટ લઈ ભારતીય ટીમની મુસીબતોમાં વધારો કર્યો હતો. બીજી તરફ જેમ્સ નિશામને 1 વિકેટ મળી હતી.

ભારતીય ઈનિંગમાં મેચનો હિરો હાર્દિક પંડ્યા રહ્યો હતો. ભારતીય ટીમની ઈનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રન ફટકાર્યા હતા. જેના કારણે જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચી ચૂકી હતી. વિવાદમાંથી ઉગરીને આવેલા હાર્દિક પંડ્યાએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપતા વર્લ્ડ કપ માટે પણ ખૂદને દાવેદાર સાબિત કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter