GSTV

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે બનાવ્યું દબાણ, 100 રનની અંદર જ ઇંગ્લેન્ડની અડધી ટીમ આઉટ

ટેસ્ટ

Last Updated on February 14, 2021 by Mansi Patel

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની આજે બીજી ટેસ્ટ મેચ છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમે પહેલી પારીમાં 239 રન બનાવ્યા છે. ઓપનર રોહિત શર્માએ શાનદાર 161 રન કર્યા. ઉપકેપ્ટન અજિંક્ય રાહણેએ અને ઋષભ પંતે પણ અડધી સદી બનાવી. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સૌથી વધુ 4 વિકેટ લીઘા હતા. જવાબમાં બેટિંગ કરી રહેલ ઇંગ્લેન્ડનો સ્કોર 77-5 છે. માત્ર 100 રનની અંદર જ ઇંગ્લેન્ડની અડધી ટીમ આઉટ થઇ ગઈ છે.

ભારતે ઇંગ્લેન્ડ પર દબાણ બનાવેલ છે. આર અશ્વિને ચાર વિકેટ લીધી છે. તેમણે લોરીસને શોર્ટ લેગ પર ગિલના હાથે આઉટ કર્યો.

Read Also

Related posts

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!