GSTV

OMG… બેટિંગ દરમિયાન અંગૂઠો ચૂસતો જોવા મળ્યો ધોની!

Last Updated on July 1, 2019 by

ઈંગ્લેન્ડ સામે મહેન્દ્ર સિંહ ધોની 31 બોલ પર નોટઆઉટ 42 રન બનાવ્યા હતા, પરંતુ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

બેટિંગ દરમિયાન ધોની બ્રેકના સમયે અંગૂઠો ચૂસતો જોવા મળ્યો હતો. જેના ફોટો ઘણા શેર કરી રહ્યા છે.

ભારતને ઈંગ્લેન્ડ સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ધોની છેલ્લે સુધી આઉટ નહોતો થયો, પરંતુ ટીમને જીત પણ નહોતી અપાવી શક્યો.

ઈંગ્લેન્ડે 337 રન કર્યા હતા અને તેની સામે ટીમ ઈન્ડિયાએ 306 રન કર્યા અને 31 રનથી હારી ગયા.

ધોનીની બેટિંગને લઈને પૂછવામાં આવેલા સવાલમાં કેપ્ટને કહ્યું ધોની બોલને સીમાની પાર પહોંચાડવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે શક્ય નહોતું બન્યું.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!