GSTV
Home » News » ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતીમાં શિફ્ટ થઇ શકે છે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે

ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતીમાં શિફ્ટ થઇ શકે છે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતીમાં ઓસ્ટ્રેલિયા સામેની બે વન-ડે મેચ શિફ્ટ થઇ શકે છે. સુત્રોનું માનીએ તો તાર્કિક કારણથી મોહાલી વન-ડેને શિફ્ટ કરવામાં આવી શકે છે. તેમજ સુત્રો પ્રમાણએ ભારત અને પાકિસ્તા વચ્ચેની હાલની સ્થિતીને કારણે માત્ર મોહાલીની જ નહી પરંતુ દિલ્હીની મેચ પણ શિફ્ટ થઇ શકે છે.

પાંચ વન-ડે મેચોની સીરિઝીની છેલ્લી મેચ 13 માર્ચે દિલ્હીમાં યોજાવાની છે અને સંભવિત આ બંન્ને મેચોની વૈકલ્પિક જગ્યા બેંગલુરુ અને કોલકત્તામાં યોજાઇ શકે છે અને બંન્ને જગ્યાના અધિકારીઓને તૈયાર રહેવા માટે પણ સુચના અપાઇ છે.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશનના સુત્રોએ પિચ અને મેદાન સારી સ્થીતીમાં હોવાનો અને ઓછા સમયમાં તેને મેચ માટે તૈયાર કરી શકાય છે.

સુત્રોએ આ બાબતે ખુલાસો કર્યો છે કે સીરિઝની અંતિમ બે મેચ શિફ્ટ કરવામાં આવી શકે છે અને આ મેચોની મેજબાની કોલકત્તાના ઇડન ગાર્ડનને મળી શકે છે. જો કે તેના પર અંતિમ નિર્ણય આવનારા દિવસોમાં થઇ શકે છે, પરંતું બંન્ને મેદાનને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

Read Also

Related posts

જેતપુર હાઈવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ, લોકો થયા ત્રાહિમામ

Nilesh Jethva

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

Riyaz Parmar

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!