GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

ઈન્ડિયા વિ ઓસ્ટ્રેલિયાની મેચ, કેટલાંક યુવાનોએ ‘NO NRC, NO NPR મામલે પ્રદર્શન કર્યું

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ખેલાયેલી પ્રથમ મેચમાં એનઆરસી અને એનપીઆરનો વિરોધ જોવા મળ્યો.. મેચ દરમિયાન કેટલાંક યુવાનો NRC અને NPR વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અમુક સ્ટુડન્ટ્સ ‘NO NRC, NO NPR’ લખેલી ટીશર્ટ પહેરીને આવ્યા હતા.

મેચ દરમિયાન યુવાઓએ નારા લગાવ્યા હતા. તે પછી સુરક્ષાકર્મિયોએ ત્યાં પહોંચીને તેમને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શન કરનાર IIT બોમ્બેના સ્ટુડન્ટ્સ હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.

તેઓની ટીશર્ટ પર NRC અને NPR એક એક શબ્દમાં લખાયો હતો. મેચ શરૂ થયા પછી આ સ્ટુડન્ટ્સ એક ક્રમમાં ઉભા થઇ ગયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

READ ALSO

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

ITR ફાઈલ નહીં કરો તો ભરવો પડશે અધધ… દંડ, સાથે જ થઈ શકે છે જેલની સજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!