GSTV
Home » News » IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી, પાંચની શ્રેણીની પહેલી મેચ શરૂ

IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી, પાંચની શ્રેણીની પહેલી મેચ શરૂ

India and Australia

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં છે. આ મેચ 1.30 વાગ્યાની આજુબાજુ શરૂ થઈ.

ટી -20 સિરીઝમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ધીમે ધીમે વર્લ્ડકપનાં રંગમાં રંગાઈ રહી છે અને જ્યાં સુધી વાત કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની તો તાજેતરમાં જ ટી-20 સીરીઝમાં 0-2ની હારની પણ આ યોજના પર કોઈ અસર કરશે નહીં.

ઑસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટૉસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ભારતને બોલિંગ મળી છે. ભારતે બે સ્પિન બોલરોને બોલિંગ ફેકવા માટે નક્કી કર્યા છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સ્પિનની જવાબદારી સંભાળશે.

ઓસ્ટ્રેલિયાએ સ્પિનર એશ્ટન ટર્નરને વન-ડેમાં ડેબ્યુ કરવાની તક આપી છે. આ ફિન્ચની 100 મી વનડે મેચ પણ છે.

READ ALSO

Related posts

અરૂણાચલમાં ભૂકંપના ત્રણ આંચકાથી લોકોમાં ભય ફેલાયો : જાનહાની નહીં

Mayur

બિહારના પૈગમ્બરપુરમાં પશુચોરીની શંકાથી ટોળાએ ત્રણની હત્યા કરી, ત્રણની ધરપકડ

Mayur

પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતાં અટકાવાયાં, સોનભદ્ર અથડામણમાં પાંચ અધિકારી સસ્પેન્ડ, ૨૯ લોકોની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!