GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

India vs Australia: ભારત 255 રનમાં ઓલ આઉટ, ધવને કરિયરની 28મી ફિફટી ફટકારી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી વન ડેમાં ભારતે પ્રથમ દાવમાં 255 રન કર્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્સે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા 10 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને રાહુલે બાજી શંભાળી હતી. શિખર ધવને 74 અને કેએલ રાહુલે 47 રનનું યોગદાન આપ્યું હતું.

49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ

આ બન્ને શિવાય ભારતનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. ભારતની પુરી ટીમ 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3,પેટ કમિન્સ અને કેન રિચાર્ડસન બે-બે જ્યારે એડમ ઝાંપા- એસ્ટન અગરને એક-એક વિકેટ લીધી હતી.

ભારતની ટીમ

શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા ટીમ

ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝાંપા

READ ALSO

Related posts

સઉદીએ કંગાળ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, ઉધાર ક્રુડ દેવાનું કર્યું બંધ

Mansi Patel

સ્માર્ટ સીટી અમદાવાદના ફાયર વિભાગના કંટ્રોલરૂમની સ્થિતી જ અનકંટ્રોલ જેવી

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ : ભાજપના ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શન કરી પહોંચ્યા ગેસ્ટહાઉસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!