GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

ભારતે મિસાઈલ ટેક્નોલોજીમાં કરી મોટી સિદ્ધી હાંસલ, પૃથ્વી-2 મિસાઈલનું કરાયું સફળ પરીક્ષણ

ભારતે ફરી એકવાર મિસાઈલ ટેક્નોલોજીમાં મોટી સિદ્ધી હાંસલ કરી છે. ભારતે પરમાણુ હથિયારને લઈ જવામાં સક્ષમ પૃથ્વી-2 મિસાઈલનું ઓડિસાના દરિયા કિનારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૃથ્વી જમીન પરથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે. પૃથ્વી-2 મિસાઈલ 350 કિલોમીટરના વિસ્તારમાં હુમલો કરવામાં સક્ષમ છે. મિલાઈલ પોતાની સાથે 500 કિલોથી 1 હજાર કિલોગ્રામ સુધી યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. જેથી પૃથ્વી-2 મિસાઈલને સામરીક દ્રષ્ટીએ મહત્વની માનવામાં આવે છે.

 

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

દેશમાં 2.93 ટકા તો અમદાવાદમાં 6.78 મોતની ટકાવારી સાથે 54 ટકા એક્ટિવ કેસ

Nilesh Jethva

ઈદનો ચાંદ દેખાયો,આવતી કાલે ભારતભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!