GSTV

India Sri Lanka ODI Series: પહેલી મેચમાં શ્રીલંકાએ ભારતને આપ્યો 263 રનનો લક્ષ્યાંક, છેલ્લી ઓવરમાં ધમાકેદાર બેટિંગ

Last Updated on July 18, 2021 by Pritesh Mehta

ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 મેચોની વન ડે શ્રેણી(ODI Series) ની પહેલી ક્રિકેટ મેચ આજે રમાઈ રહી છે. કોલંબો ખાતે રમાઈ રહેલા આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતનીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ODI Series

ચમિકા કરુણારત્નેએ અણનમ 43 રન ફટકાર્યા હતા અને કપ્તાન દાસુનએ 39 રનની ભાગીદારીથી શ્રીલંકાએ 5 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. ભારત તરફથી દિપક ચાહર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

ભારતને મળ્યો 263 રનનો લક્ષ્યાંક

શ્રીલંકાએ 50 એઓવરમાં 9 વિકેટો ગુમાવીને 262 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 263 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકા માટે અંતિમ 2 ઓવર ઘણા સારા રહ્યા. હાર્દિક પંડ્યાએ ઇનિંગની 49મી ઓવર નાખી હતી જેમાં 13 રન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

મામલો વકર્યો / બરોડા ડેરી વિવાદ પહોંચ્યો છેક ગાંધીનગર, સી.આર.પાટીલના નિવાસસ્થાને સત્તાધિશોની બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!