GSTV

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Last Updated on August 4, 2021 by Zainul Ansari

ટોક્યો ઓલિમ્પિકનો 14મો દિવસ (5 ઓગસ્ટ) ભારત માટે મોટો સાબિત થવાનો છે. જો રવિ દહિયા સારુ રમત બતાવે છે, તો ભારત ઓલિમ્પિક કુસ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતશે. રેસલર દીપક પૂનિયા બ્રોન્ઝ મેડલ માટે લડશે. વિનેશ ફોગાટ પાસેથી વધારે અપેક્ષાઓ છે, તે પણ કાલે ઉતરશે. ભારતીય પુરુષ હોકી ટીમ 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીતવાના ઈરાદા સાથે મેચમાં ઉતરશે કરશે.

ગુરુવારે ભારતનો કાર્યક્રમ (ભારતીય સમય મુજબ) આ પ્રકારે છે

ગોલ્ફ

સવારે 4.00 વાગે: મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે – અદિતિ અશોક અને દીક્ષા ડાગર

હોકી

સવારે 7.00 વાગે: ભારત વિ જર્મની પુરુષોની બ્રોન્ઝ મેડલ મેચ

કુશ્તી

સવારે 7.30 પછી: અંશુ મલિક વિ વાલેરિયા કોબલોવા (રશિયા ઓલમ્પિક સમિતિ)- મહિલા ફ્રિસ્ટાઇલ 57 કિગ્રા રેપરેજ રાઉન્ડ

સવારે 8.00 વાગે: વિનેશ ફોગાટ વિ સોફિયા મેગડાલેના મેટસન (સ્વીડન)- મહિલા ફ્રી સ્ટાઇલ (53 કિલો)

બપોરે 2.45 પછી: રવિ દહિયા અને જાવુર યુગુએવ (રશિયા ઓલમ્પિક સમિતિ)- પુરુષ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ફાઇનલ

દીપક પૂનિયા: પુરુષ ફ્રીસ્ટાઇલ 86 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચ

એથલેટિક્સ

બપોરે 1.00 વાગે: કેટી ઇરફાન, રાહુલ રોહિલ્લા અને સંદીપ કુમાર- પુરુષ 20 કિમી ચાલવાનુ

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!