GSTV
Home » News » આ ઝેરી વાયુનું ઉત્યાદન કરવામાં ભારત પ્રથમ ક્રમે, પ્રદૂષણ ફેલાવવામાં ગુજરાત નથી પાછળ

આ ઝેરી વાયુનું ઉત્યાદન કરવામાં ભારત પ્રથમ ક્રમે, પ્રદૂષણ ફેલાવવામાં ગુજરાત નથી પાછળ

હવામાં પ્રદૂષણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સલ્ફર ડાયોક્સાઈડ નામના ઝેરી વાયુનું ઉત્પાદન કરનારા દેશોમાં ભારત પ્રથમ ક્રમાકે છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા ગ્રીનપિસે સલ્ફર ડાયોક્સાઈડના પ્રદૂષણ અંગે એક 39 પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલ મુજબ દુનિયામાં જેટલો સલ્ફર ઠલવાય છે તેમાનો 15 ટકા સલ્ફર ભારત દ્વારા હવામાં ફાલવવામાં આવે છે.

ભારતમાં સલ્ફરનું ઉત્પાદનનું મુખ્ય કારણ પાવર પ્લાન્ટમાં વપરાતો કોલસો છે. કોલસા સિવાય ઉદ્યોગો દ્વાર જે વાયુનું પ્રદૂષણ કરવામાં આવે છે તેમા પણ સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. રેલવે એન્જિન, દરિયામાં ચાલતા જહાજ અને કાચી ધાતુ ગાળતી ભઠ્ઠી સલ્ફરના મુખ્ય ઉત્પાદકો છે. દેશમાં સલ્ફર ડાયોક્સાઈડ પેદા કરનારા સ્થળોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

સૌથી મોટા પ્રદૂષક

  • ભારત
  • રશિયા
  • ચીન
  • મેGસકો
  • ઈરાન
  • સાઉદી અરબ
  • દક્ષિણ આફ્રિકા
  • યુક્રેન
  • અમેરિકા
  • તુર્કી

સલ્ફરની શરીર પર અસર

  • શ્વાસમાં જતા નાક, ગળું અને ફેફસાને નુકસાન
  • લાંબા ગાળે ફેફસાની કાર્યક્ષમતા પર અસર
  • આંખોમાં બળતરા, શ્વાસનળીમાં નુકસાન
  • પાચનશિક્ત પર અસર

Read Also

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!