GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો! પોસ્ટ ઓફિસમાં આ પદ પર નીકળી વેકેન્સી, અહીંયા જાણો કેવી રીતે કરશો અરજી

પોસ્ટ ઓફિસ

Last Updated on August 1, 2020 by Karan

ભારતીય પોસ્ટ ઓફિસમાં સ્ટાફ કાર ડ્રાઈવરોંના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. ઈચ્છુક અને યોગ્યતાધારી ઉમેદવાર નક્કી કરેલ તિથિ સુધી ડ્રાઈવરના પદ પર નોકરી મેળવવા માટે અરજી કરી શકે છે. ખરેખર મેલ મોટર સર્વિસ કોટિ હૈદરાબાદે ડાક વિભાગમાં સ્ટાફ કાર ડ્રાઈવરના 05 પદ પર ભરતી કરવા માટે અરજી માગી છે. ભરતી માટે પાત્રતા સબંધી બધી જ જરૂરી જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ જરૂર જુઓ.

જરૂરી યોગ્યતા

ભારતીય પોસ્ટ વિભાગમાં આ ભરતી હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોને 10મું પાસ હોવુ જરૂરી છે. તે સાથે જ કાયદેસર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવુ જોઈએ.

ઉંમર મર્યાદા

આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ વર્ષ 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 27 સીમા નિર્ધારિત કરવામાં આવી છે.

કેવી રીતે કરીએ અરજી ?

સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર નોકરી કરવાના ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડથી કરી શકે છે. અજીની અંતિમ તારીખ 19 ઓગષ્ટ 2020 નિર્ધારિત છે.

પસંદગીની પ્રક્રિયા

અરજદારની પસંદગી ડ્રાઈવિંગ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. આ નોકરીથી સંબંધિત વધુ જાણકારી માટે અહીંયા ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.

કેટલુ મળશે વેતન ?

પોસ્ટ વિભાગમાં સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર પસંદગી પામેલ ઉમેદવારને 19,900 રૂપિયા પ્રતિ મહિના પગાર મળશે. જણાવી દઈએ કે, પોસ્ટીંગનુ સ્થાન હૈદરાબાગ (સિકંદરાબાદ) હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!