GSTV

જલ્દી કરો! પોસ્ટ ઓફિસમાં 442 ગ્રામીણ ડાક સેવક પર પર નીકળી ભરતી, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ

પોસ્ટ ઓફિસ

ભારતીય પોસ્ટ ઓફિસમાં 442 પદ પર ભરતીઓ કાઢી છે. આ ભરતી પક્રિયાના માધ્યમથી જમ્મૂ અને કશ્મીર રાજ્ય સર્કિલમાં ગ્રામીણ ડાક સેવર (GDS) ના પદ પર નિયક્તી કરવામાં આવશે. આ પદ પર અરજીની પ્રક્રિયા આજે ખતમ થવા જઈ રહી છે. એવામાં જે પણ ઉમેદવાર અરજી કરવા માગે છે, તે ફટાફટ અપ્લાઈ કરી દે. ખરેખર GDS ના પદ પર અરજીની છેલ્લી તારીખ 5 ઓગષ્ટ 2020 છે. ત્યારબાદ ઓનલાઈન અપ્લાઈ માટે વિન્ડે બંધ કરી દેવામાં આવશે. તેથી જે પણ ઉમેદવાર અરજી કરવા માગે છે તે ફટાફટ અરજી કરી શકે છે. ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા પૂર્ણ નોટિફિકેશન વાંચી લે. કારણ કે, અરજીપત્રમાં જો કોઈ ગરબડી મળી આવી તો, અરજીપત્ર રિજેક્ટ કરી દેવામાં આવશે. તેથી આ વાતનું ધ્યાન રાખો.

આ તારીખોનું રાખો ધ્યાન

  • ઓનલાઈન અરજી શરૂઆત કરવાની તારીખ- 6 જુલાઈ 2020
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીથ- 5 ઓગષ્ટ 2020

ઉંમર મર્યાદા

ગ્રામીણ પોસ્ટ સેવકના પદ પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તો અનામક વર્ગના કેન્ડીડેટ્સને નિયમઅનુસાર છૂટ આપવામાં આવશે.

આ રીતે કરો અરજી

ભારતીય ડાક વિભાગ તરફખી કાઢવામાં આવેલી ડાક સેવકના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ https://appost.in/gdsonline/Home.aspx પર જવાનું હશે. ત્યારબાદ અહીંયા હોમપેજ પર દેખાઈ રહેલી લિંક પર ક્લિક કર્યા બાદ અરજી કરો.

આટલી છે ફોર્મની ફી

ગ્રામીણ પોસ્ટ સેવકના પદ પર અરજી કરનાર OBC, EWS પુરુષની પોસ્ટ પર અરજી કરનાર કેન્ડીડેટ્સને 100 રૂપિયાની ફી આપવી પડશે તો મહિલાઓને છૂટ આપવામાં આવી છે.

આ રીતે થશે સિલેક્શન

GDS ના પદ પર ઉમેદવારોનુ સિલેક્શન મેરિટના આધાર પર કરવામાં આવશે. તે માટે કોઈ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ નથી.

READ ALSO

Related posts

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana

મોટી ખબરઃ ડ્રગ્સ કેસમાં દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર સહિત આ 7 બોલિવૂડ સ્ટારને NCBનું સમન્સ, 3 દિવસમાં હાજર થવાનો આપ્યો સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!