GSTV

સુષ્મા સ્વરાજે સાર્ક સંમેલનની બેઠકમાં પાકના વિદેશ પ્રધાનને નજર અંદાજ કરતા પાકિસ્તાન ગિન્નાયુ

Last Updated on June 30, 2019 by Alap Ramani

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સાર્ક સંમેલનની બેઠકમાં પાકિસ્તાનને નજર અંદાજ કરતા પાકિસ્તાન ગિન્નાયુ છે. સાર્ક સંમેલનમાં સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જેથી પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશીએ નારાજગી વ્યક્ત કરી હતી. સાર્કની બેઠકમાં સુષ્મા સ્વરાજે ભાષણ આપ્યુ. તેમના ભાષણ બાદ મહમૂદ કુરેશીનું ભાષણ થવાનું હતુ. જોકે સુષ્મા સ્વારાજ પોતાનુ ભાષણ પુર્ણ કર્યા બાદ રવાના થઈ ગયા હતા. જેથી પાકિસ્તાન સુષ્મા સ્વરાજની ગેરહાજરીથી ભડકી ગયુ હતું. મહત્વનું છે કે, સાર્કમાં સુષ્મા સ્વરાજે પોતાના ભાષણમાં આતંકવાદના ખાતમા પર જોર આપ્યુ હતું. સુષ્મા સ્વરાજે કહ્યુ કે, ભારત હમેશા શાંતિ અને સ્થિરતાને જોર આપે છે. પરંતુ આતંકના ખાતમાં માટે તમામ દેશોને આગળ આવવું પડશે.

Related posts

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!