GSTV
Home » News » હવે વિશ્વના લોકો પણ બોલશે ‘ટેમ્પો’, ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં હિન્દીના આ 26 શબ્દોને મળ્યું સ્થાન

હવે વિશ્વના લોકો પણ બોલશે ‘ટેમ્પો’, ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં હિન્દીના આ 26 શબ્દોને મળ્યું સ્થાન

ઓક્સફોર્ડ એડવાન્સ લર્નર્સ ડિક્શનરીના લેટેસ્ટ વર્ઝનમનાં 26 નવા ભારતીય અંગ્રેજી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આધાર, ચોલ, ડબ્બા, હડતાલ અને શાદી જેવા શબ્દોને જગ્યા મળી છે. ઓક્સફોર્ડના 10માં વર્ઝનને શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ડિક્શનરીના લેટેસ્ટ વર્ઝનમાં 348 ભારતીય અંગ્રેજી શબ્દો છે. તે સિવાય 1000 નવા શબ્દે જેવા કે, ચૈટબોટ, ફર્જી સમાચાર અને માઈક્રોપ્લાસ્ટિકને પણ સામેલ કરવામા આવ્યા છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે કહ્યું કે, આ ડિક્શનરીમાં ભાષા પરિવર્તન અને તેના વિકાસ પર વર્ષોથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને એ ખાતરી કરી છે કે, નવા સંસ્કરણમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા અને ઉદાહરણો સમયની સાથે સંબંધિત અને અપડેટ છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે કહ્યું કે, આ ડિક્શનરીમાં ભાષા પરિવર્તન અને તેના વિકાસ પર વર્ષોથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને એ ખાતરી કરી છે કે, નવા સંસ્કરણમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા અને ઉદાહરણો સમયની સાથે સંબંધિત અને અપડેટ છે.

શબ્દકોશનું નવું વર્ઝન ઓક્સફોર્ડ લર્નર્સ ડિક્શનરી વેબસાઇટ અને એક એપના માધ્યમથી ઇન્ટરેક્ટિવ ઓનલાઇન સપોર્ટ સાથે આપવામાં આવ્યું છે. આ વેબસાઇટમાં ઓડિયો-વીડિયો ટ્યુટોરિયલ્સ, વીડિયો વોકથ્રૂ, સેલ્ફ સ્ટડી પ્રવૃત્તિઓ, ઉન્નત આઈવિટર અને આઇસ્પીકર ટૂલ્સ જેવા ફીચર પણ સામેલ છે.

READ ALSO

Related posts

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel

Movie Review: ‘ભૂત’ ફિલ્મમાં વિક્કી કૌશલની એક્ટિંગથી ખુશ થયા ફેન્સ, પ્રથમ દિવસે કરી આટલી કમાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!