GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મોદી સરકારનું આત્મનિર્ભરતાનું સ્વપ્ન સાકાર, દુનિયાના સૌથી મોટા આ પ્રોજેકટ માટે ભારતે બનાવ્યુ સૌથી મોટુ ‘ફ્રિજ’

દુનિયાનો સૌથી મોટો પરમાણુ પ્રોજેક્ટ ફ્રાંસમાં બની રહ્યો છે. આ પ્રોજેક્ટમાં લગભગ 1.5 લાખ રૂપિયા લાગી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં ભારત પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. પરમાણુ સંયંત્રનુ દિલ કહેનારુ યંત્ર ભારતે બનાવ્યુ છે. આ યંત્રને ક્રાયોસ્ટેટ કહે છે અથવા ફરી પરમાણુ સંયંત્રનુ ફ્રિજ પણ કહેવામાં આવે છે. કારણ કે, આ ઓટોમેટિક ઉર્જાથી નીકળનારી ગર્મી, કૂલેંટ વગેરેને ઠંડુ રાખે છે. ફોટોમાં દેખાઈ રહ્યુ છે કે, સ્ટીલનો આ હોળ ઢાંચો ફ્રિજનું કવર છે.

પ્રોજેક્ટ ચીનને મળવનાનો હતો

આ ક્રાયોસ્ટેટને ગુજરાતના સુરતમાં બનાવવામાં આવ્યુ છે. આને L&T કંપનીએ બનાવ્યુ છે. ક્રાયોસ્ટેટ સ્ટીલનુ હાઈ વેક્યૂમ પ્રેશન ચેંબર હોય છે. જ્યારે ઓટોમેટિક રિએક્ટર ખૂબ ગરમી પેદા કરે થે ત્યારે તેને ઠંડા કરવા માટે એક મોટુ રેફ્રિજરેટર જોઈતુ હોય તેને ક્રાયોસ્ટેટ કહે છે. ઈંટરનેશનલ થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેંટલ રિએક્ટર (ITER) નું સભ્ય હોવાથી ભારતે આ ક્રાયોસ્ટેટને બનાવવાની જવાબદારી લીધી છે. પહેલા આ પ્રોજેક્ટ ચીનને મળવનાનો હતો, પરંતુ તેને ભારતે છીનવી લીધુ હતુ.

ગરમીને શાંત કરવા માટે ક્રાયોસ્ટેટ લગાવવામાં આવશે

ફ્રાંસમાં બની રહેલ દુનિયાના સૌથી મોટા પરમાણુ સંયંત્રમાં જ્યારે કામ શરૂ થશે, ત્યારે ત્યાં તાપમાના 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ ચાલ્યુ જશે. આ સૂર્યના કેન્દ્રથી 10 ગણુ વધઆરે હશે. આ ગરમીને શાંત કરવા માટે ક્રાયોસ્ટેટ લગાવવામાં આવશે. ક્રાયોસ્ટેટ અટેલે કે, પરણામુ સંયંત્ર માટે ફ્રિજનુ કુલ વજન 3850 ટન છે. તેનો પચામનો અને અંતિમ ભાગ લગભગ 650 ટનનો છે. આ ભાગ 29.4 મીટલ લાંબો અને 29 મીટર ઉંચો છે. ઓટોમેટિક રિએક્ટર ફ્રાંસના કાદાર્શેમાં બની રહ્યુ છે. દુનિયાભરમાં લોકડાઉન હોવા છતા ભારતે આ પ્રોજેક્ટ માટે કામ કર્યુ અને તેને બધા જ ભાગને ફ્રાંસ મોકલતો રહ્યો છે. આ બધા ભાગને જોડીને ચેંબરનો આકાર આપવામાં આવ્યો છે.

નવા ઓટોમેટિક પ્લાંટ બનાવી રહ્યા છે

ફ્રાંસના કાદાર્શેમાં સંપૂર્ણ ક્રાયોસ્ટેટને જોડવા માટે ભારતીય એન્જિનિયરો માટે એક અલગ વર્કશોપ પણ બનાવવામાં આવ્યુ છે. જ્યાં પર ક્રાયોસ્ટેટના દરેક ભાગને સાચી રીતછી જોડીને સુરક્ષાના સ્તોરોની તપાસ કરવામાં આવશે. ભારત, અમેરિકા, જાપાન, રૂસ સહીત 7 દેશ મળીને આ નવા ઓટોમેટિક પ્લાંટ બનાવી રહ્યા છે. જેને નાનો સૂરજ કહેવામાં આવે છે. ભારતને ક્રાયોસ્ટેટ બનાવવાની જવાબદારી મળી હતી. ક્રાયોસ્ટેટનો નીચનો ભાગ છેલ્લા વર્ષે જુલાઈમાં મોકવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે માર્ચમાં તેની ઉપર સિલેંડરને રવાના કરી દેવામાં આવ્યા હતા. હવે તેનું ઢાંકણુ મોકવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

સાણંદમાં કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં 12 કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ: રજીસ્ટ્રેશન માટે છે આ છે ડેડલાઇન

Bansari

અજાણ્યા નંબરથી મેસેજ કરીને યુવતી જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવ્યો,મળવા બોલાવી સૂમસામ જગ્યાએ લઇ ગઇ અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!