GSTV
Gujarat Government Advertisement

રૂપિયામાં અનિશ્ચિતતા, ઓઈલના ભાવમાં અફરાતફરીનો માહોલ, કોપોરેટ અર્નિંગ સતત નિરાશાજનક

Last Updated on June 18, 2019 by

કોર્પોરેટ અર્નિંગ સતત નિરાશાજનક રહી છે. માર્ચ કવાર્ટરમાં નિફ્ટી અર્નિંગ પ્રતિ શેર રૂ.૪૦૦.૬૦ના ચાર કવાર્ટરને તળિયે પહોંચ્યા પછી આ ત્રિમાસિક ગાળામાં સુધારાની અપેક્ષા હતી. કોઈપણ મુળભૂત આધાર નહિં હોવા છતાં સ્થાનિક ઈક્વિટીમાં ઊંચા વેલ્યુએશનના સ્તર વખતે બજારમાં કમાણીમાં વૃદ્ધિ પણ ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે.

વિશ્લેષ્કોના અનુસાર, ગ્રામિણ માગમાં ઘટાડો અને લિક્વિડિટીની સમસ્યાને કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યુરિટીજના રિસર્ચ હેડ દિપક જસણીએ જણાવ્યું કે, રૂપિયામાં અનિશ્ચિતતા, ઓઈલના ભાવમાં અફરાતફરીનો માહોલ, ભુતકાળમાં રોકાણને લઈને ખોટા નિર્ણય અને કેટલીક ઈકોનોમિક પોલિસી, ગ્રામિણ આવકમાં ઘટાડો અને લિક્વિડિટીને સમસ્યાને કારણે આવકમાં ઘટાડો થયો છે.

નોમુરાના અનુસાર, માર્ચ કવાર્ટરમાં વાર્ષિક ધોરણે નિફ્ટીએ ૯.૧ ટકા અર્નિંગ ગ્રોથ નોંધાવી છે. કન્ઝ્યુમર, ઓટો, હેલ્થકેર અને મીડિયા ક્ષેત્રે અપેક્ષા પ્રમાણે આવક મેળવવામાં આવી નથી. વિશ્લેષ્કોએ આવકમાં ઘટાડોની આગાહી ફક્ત નાણાકીય વર્ષ ર૦ર૦ માટે નથી કરી, પરંતુ આગામી વર્ષની આવકના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel

ભાજપના વિરોધ પર સંજય રાઉતનું નિવેદન, અમે પ્રમાણિત ગુંડા છીએ, કોઇ સર્ટિફિકેટની જરુર નથી

Damini Patel

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!