GSTV

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

કેવડિયા ખાતે ઇન્ડિયા આઇડિયા કોન્કલેવમાં ભાગ લેવા રાજકીય નેતા હરણી એરપોર્ટ ખાતે આવી રહ્યાં છે. આજે સમી સાંજે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતુ. દિલ્હીમાં તોફાનોના મામલે યુનાઈટેડ નેશન્સને જવાબ આપવો પડ્યો તે અંગે જણાવ્યું હતું કે, આ દેશનો આંતરિક મામલો છે. સરકાર સક્ષમ છે જ્યારે દિલ્હીમાં હાલ શાંતિ છે. સોનિયા ગાંધીના રામલીલાના મેદાન પર કરેલા વાણી વિલાસ અંગે પ્રહારો કર્યા હતા.

ત્રણ દિવસીય ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનો પ્રારંભ

નર્મદાના કેવડિયા ખાતે ત્રણ દિવસીય ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવનો પ્રારંભ થયો હતો. જેમાં દેશ-વિદેશના રાજકીય, ઔદ્યોગિક, મીડિયા, ફિલ્મ સહિત અન્ય ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આખા દેશમાં એવી ભાવના છે કે આખો દેશ એક થવો જોઈએ. એક સાથે કામ થવું જોઈએ. હજારો વર્ષોથી ચાલતી આવતી આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી દેશ અને વિશ્વના વિકાસ માટે ખાસ ચર્ચા કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

Mansi Patel

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!