GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ધોનીને લઈને પાકિસ્તાની મંત્રીએ આપ્યુ વિવાદિત નિવેદન, અખ્તરે આપ્યો જવાબ

આઈસીસી વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે એક તરફ શોએબ અખ્તરે મહેન્દ્ર સિંહ ધોનીને દિગ્ગજ તરીકે ઓળખ્યા છે તો બીજી તરફ તેમની સરકારના એક મંત્રીએ ધોની માટે શર્મનાક હાર તરીકે ઓળખાવી છે.

ભારત બુધવારે ન્યૂઝિલેન્ડ સામે 18 રનથી હારી ગઈ અને ટીમ વર્લ્ડ કપની બહાર થઈ ગઈ. પાકિસ્તાનમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ ટ્વિટ કરી કહ્યું કે “પાકિસ્તાનીઓનો નવો પ્રેમ ન્યૂઝિલેન્ડ”.

ચૌધરી અહિ ન અટક્યા અને તેમણે એક ટ્વિટનો જવાબ આપતા રીટ્વિટ કર્યુ, ધોની તમે આ રીતે શર્મનાક હારના હકદાર હતા.

જો કે અખ્તરે ધોનીને ટેકો આપતા પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “ધોની એક દિગ્ગજ છે. તે રમતના મહાન દેવદૂત છે.  તે જ્યાં સુધી હતા ત્યાં સુધી એવું લાગતું હતું કે તે ભારતને વિજય અપાવશે. જો કે કમનસીબે ફાઈનલમાં ભારત પહોંચી શક્યો નથી. ‘ તેણે કહ્યું, “વર્લ્ડ કપમાં ટીમ જે રીતે રમી રહી છે તેનાથી ભારતીય પ્રશંસકોએ ખુશ થવું જોઈએ.”

READ ALSO

Related posts

ભારતમાં બૅન થયા બાદ ચીનથી ચિડાયુ TikTok, ડ્રેગનથી બનાવી દૂરી

Mansi Patel

કોરોનાને છૂપાવવાની કોશિષ ભારે પડશે, WHOએ ગંભીર સ્થિતિ ઉભી થવાની આપી આ ચેતવણી

Harshad Patel

ફાઈટર પ્લેનની ઈમરજન્સી લેન્ડિંગ માટે 5 કિમીનો 60 મીટર પહોળો સિમેન્ટેનો રોડ કરાશે તૈયાર, યુદ્ધની તૈયારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!