GSTV

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. જોકે ભારતે કોરોના વાઈરસ સામે સફળતા મેળવી મેળવી છે. અને કેરલમાં કોરોના વાઈરસના કુલ ત્રણ કેસ નોંધાયા હતા. જે પૈકી હવે ત્રીજા દર્દીની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો. જેથી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

આ પહેલા કેરલમાં બે દર્દીઓ કોરોના વાઈરસની ઝપેટમાંથી બહાર આવ્યા હતા. જોકે ચીનમાં કોરોના વાઈરસને કારણે ગઈકાલે રવિવારના દિવસે 142 લોકોના મોત થયા છે. અને કુલ મૃતકઆંક 1775 પહોચી ગયો છે. અને અત્યાર સુધીમાં 71330 કોરોના વાઈરસના કેસ ચીનમાં નોંધાયા છે.

જેની સામે માત્ર 10973 જેટલા દર્દીઓનો ઈલાજ થઈ શક્યો છે. જેથી ભારત હવે ચીનમાં દવાઓ સપ્લાય કરશે. જોકે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને કહ્યું કે ચીન કોરોના વાઈરસ સામે મજબૂત રીતે લડી રહ્યો છે. અને તેમને વિશ્વાસ છે કે આ વાઈરસ પર જલ્દીથી તેઓ કંટ્રોલ મેળવી લેશે.

READ ALSO

Related posts

CORONAના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : દેશમાં ગુજરાતનો રેકોર્ડ ખરાબ, 6નાં મોત, 1 રિકવર અને 69 કેસ

Karan

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!