GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભારતનો જીડીપી 30 વર્ષના તળિયે, આર્થિક વૃદ્ધિનો આગાહી દર એટલો નીચો જશે કે હડકંપ મચશે

મૂડીઝ

કોરોનાના કહેરને કારણે ભારત સહિત દુનિયાના તમામ દેશોના અર્થતંત્રને કમ્મરતોડ ફટકો પડી રહ્યો છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાક્સએ ભારતનો જીડીપી છેલ્લા 30 વર્ષના તળિયે આવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

ભારતનો વૃદ્ધિદર 4 ટકાથી ઘટાડ્યો

ગોલ્ડમેન સાક્સે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી 4 ટકાથી ઘટાડીને 1.6 ટકા રહે તેવી આશંકા વ્યક્ત કરતા હડકંપ મચ્યો છે. અગાઉ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે આગાહી કરી હતી કે, ભારતની આર્થિક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં 1 ટકાથી શરૂ થઈ છે. જે પહેલી એપ્રિલથી શરૂ થઈ છે. છેલ્લા 30 વર્ષમાં આ ભારતનો સૌથી નીચો આર્થિક વિકાસ છે.

કોરોનાના કારણે વૈશ્વિક મંદી

રેટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, લોકડાઉનને કારણે કોરોના વાયરસના રોગચાળા અને વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસમાં ઘટાડો થયો છે. દરમિયાન એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે આરબીઆઈ વધુ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!