GSTV
Gujarat Government Advertisement

પાક.ની નાપાક હરકત: અખનૂર સેક્ટરમાં ગોળીબાર કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Last Updated on March 24, 2019 by Mayur Vora

ભારતે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતત ફફડી રહ્યું છે. ભય સતાવે છે તેમ છતાં પાક.પોતાની નાપાક હરકતોથી બાજ થી આવતું. આ સાથે જ અનેક વખત પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

જમ્મુ કાશ્મીરના અખનૂરમાં પાકિસ્તાને સરહળ પર અવળચંડાઈ કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે. પાકિસ્તાને શનિવારે અખનૂર સેક્ટરમાં બેફામ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતી સેનાએ પાકિસ્તાનની ચોકીને નષ્ટ કરી. ચોકી પર બોમ્બમારો કરવામાં આવતા પાકિસ્તાનની ચોકીનો ખુરદો બોલાવ્યો.

જે ચોકીને નષ્ટ કરવામાં આવી તે ચોકી પર પાકિસ્તાને ઊંધો ઝંડો લગાવ્યો હતો. જે ખતરાનો સંકેત આપે છે. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનની રેન્જર્સ ચોકી છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. પાકિસ્તાન સતત અખનૂર સહિત રાજોરીમાં પણ સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતે બાલાકોટમાં કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જેથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.

READ ALSO 

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari

લોકડાઉન/ ગૃહિણીઓના ખિસ્સાંનું બજેટ વિખરાયું, દરેક ઘરના ખર્ચમાં સરેરાશ પાંચ ટકા સુધીનો વધારો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!