GSTV

દેશના જુદા-જુદા રાજ્યોમાં 7 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી, તમામ રાજકીય પક્ષોની તડામાર તૈયારી શરૂ

ELECTION

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

દેશના જુદા-જુદા રાજ્યોમાં 7 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો આ બેઠકો પર કબ્જો કરવામા વ્યસ્ત છે. કોંગ્રેસ પક્ષને તામિલનાડુમાં 1 અને મહારાષ્ટ્રમાં 1 એમ બે રાજ્યસભા બેઠકો પર લડવાની આશા હતી. જોકે તામિલનાડુમાં ડીએમકે એ કોંગ્રેસને મોટા ઝાટકો આપતા રાજ્યની બંને રાજ્યસભા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ‘

ELECTION

રાજ્યસભા સાંસદ બનવાની શક્યતાઓ નહિવત્ બની

જે પછી કોંગ્રેસ મહારાષ્ટ્રમાંથી એક રાજ્યસભા બેઠક પર ઉમેદવાર ઉતારવા માટે પ્રયાસ કરી રહી છે. તામિલનાડુમાં ડીએમકે દ્વારા મળેલા ઝાટકા બાદ દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદના રાજ્યસભામાં આગામી અમુક સમયમાં ફરી રાજ્યસભા સાંસદ બનવાની શક્યતાઓ નહિવત્ બની છે. ડીએમકે દ્વારા મેડિકલ વિંગના ડૉક્ટર કનિમોઝી એનવીએન સોમૂ અને કેઆરએન રાજેશકુમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!