GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભારત-ચીન ઘર્ષણ: કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક ચુશુલમાં યોજાશે, મહત્વની બાબતોની કરાશે ચર્ચા

ભાારતનાં લદ્દાખ ક્ષેત્રની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ બંને દેશો તણાવ ઓછો કરવા માટે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આજે ફરી ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક ભારતના ચુશુલમાં યોજાશે. છેલ્લા એક મહિનામાં જ બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની આ ત્રીજી બેઠક છે.

કોર કમાન્ડર સ્તરની બંને બેઠકો અનુક્રમે 6 જૂન અને 22 જૂનના રોજ મળી

આ પહેલા કોર કમાન્ડર સ્તરની બંને બેઠકો અનુક્રમે 6 જૂન અને 22 જૂનના રોજ મળી હતી. આ બંને બેઠકો ચીનના મોલ્ડોમાં યોજાઇ હતી.ચુશુલમાં યોજાનારી ત્રીજી બેઠકનો એજન્ડા બંને પક્ષો દ્વારા નિયત કરાયેલા પ્રસ્તાવોને આગળ ધપાવવાનો રહેશે.

ચુશુલમાં યોજાનારી ત્રીજી બેઠક

સાથે જ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હાલના ગતિરોધ દરમ્યાન તમામ વિવાદિત વિસ્તારો પર પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે 14 કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના મામલે આવી મોટી ખુશખબર, ભારતમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ

Mansi Patel

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel

WHO ચેતવણી : કોરોના વાયરસ હાલ કરતાં પણ વધુ વકરશે, આ દેશોની ભૂલો દુનિયાને હવે નડશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!