GSTV
Home » News » ભારતે અમેરિકા પાસેથી 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદ્યા, 4 હેલિકોપ્ટર ગુજરાત પહોંચ્યાં

ભારતે અમેરિકા પાસેથી 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદ્યા, 4 હેલિકોપ્ટર ગુજરાત પહોંચ્યાં

અમેરિકા પાસેથી ખરીદેલા 15માંથી ચાર ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળ્યા છે. જેની પહેલી ખેપ આજે મુદ્રા પોર્ટ પર આવી પહોંચી. આ સાથે ભારત ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરનારો વિશ્વનો 19મો દેશ બન્યો છે. 2018માં ભારતીય વાયુસેનાના ચાર પાયલોટ અને એન્જિનિયરને હેલિકોપ્ટર ઉડાવવાની ટ્રેનિંગ આપી હતી. ચિનૂક હેલિકોપ્ટર ભારતને મળતા વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે. ચિનૂક હેલિકોપ્ટર ઊંચાઈ પર ભારે સામાન લઈ જવામાં સક્ષમ છે. અમેરિકાની વાયુસેના છેલ્લા ઘણા સમયથી ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ દુનિયાના દેશો કરે છે.

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!