GSTV

ડીસાના પ્રગતિશીલ ખેડૂતનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું નામ, ખેતી એવી કરી કમાલ કે ભારતભરમાં થઈ રહ્યા છે વખાણ

ડીસાના પ્રગતિશીલ ખેડૂતનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ આવતા સાંસદ જુગલજી ઠાકોરે ખેડૂતની મુલાકત કરી હતી. આ ખેડૂત ખેતી ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે સરકારમાંથી સહાય અપાવવાની જાહેરાત કરી હતી. આમ તો ચોળાફળી શિયાળામાં ઉત્પાદન થતી નથી.

પરંતુ કનવરજી ઠાકોરે શિયાળામાં ચોળાફળીનું ઉત્પાદન કરી સમગ્ર ભારત ભરમાં નામ રોશન કર્યું. છેલ્લા ઘણા સમયથી સતત મંદીના કારણે ખેડૂતો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે અને શહેરી ધંધા તરફ જઈ રહ્યા છે જેના કારણે દેશમાં હાલ ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.પરંતુ આવા ખેડૂતો પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યાં છે.

READ ALSO

Related posts

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratik shah

તેજસ્વી યાદવનો ચૂંટણી વાયદો- પહેલી કેબિનેટમાં પહેલી કલમમાં 10 લાખ યુવાઓને આપશે નોકરી

Mansi Patel

સાબરકાંઠા/ પોળો અભાપુરના રસ્તા પર ધારાસભ્યએ ચક્કાજામ કર્યો, ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 10 લોકોની અટકાયત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!