GSTV
Home » News » 10 વર્ષમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢનાર ભારત, આ બાબતમાં રહ્યું નંબર 1

10 વર્ષમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢનાર ભારત, આ બાબતમાં રહ્યું નંબર 1

મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈંડેક્સ (MPI)એ 10 દેશોમાં ભારત સૌથી ઝડપી ગરીબી ઘટાડી રહેલ દેશ બની ગયો છે. દેશમાં ઝારખંડનું પ્રદર્ષન સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. ગ્લોબલ MPI 2019ના ગુરૂવારે બહાર પાડવામાં આવેલ રિપોર્ટ અનુસાર, 2005-06 થી 2016-16 વચ્ચે ભારતે 271 મિલિયન એટલે કે 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

ઝારખંડમાં આ 10 વર્ષો દરમિયાન ગરીબોની સંખ્યા 74.9 ટકાથી ઘટીને 46.5 ટકા થઈ ગઈ છે. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ભારતમાં સૌથી વધારે ગરીબી પ્રભાવિત રાજ્યો છે. જેમાં ઝારખંડનું પ્રદર્ષન સૌથી વધારે સારું રહ્યું છે. આ 10 વર્ષો દરમિયાન ભારતમાં ગરીબોની સંખ્યા 64 કરોડથી ઘટીને 36.9 કરોડ થઈ ગઈ છે.

શું છે MPI
ગ્લોબલ MPI 101 દેશોનું સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનસ્તરના આધારે રેંકિંગ કરે છે. 2010માં તેને ઑક્સફોર્ડ પોવર્ટી અને હ્યૂમન ડેવલપમેન્ટ ઇનિશિએટિવ (OPHI) અને યૂનાઇટેડ નેશંસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિકસિત કરવામાં આવ્યું હતું.

101 દેશોની 23.1 ટકા જનતા ઘણી બાબતોમાં ગરીબ જણાઇ છે. જેમાં અડધાં બાળાકાં છે અને ત્રીજા ભાગનાં બાળકોની ઉંમર 10 વર્ષ કરતાં પણ ઓછી

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!