GSTV
Home » News » મોદી સરકારના નેતૃત્વના કારણે વધ્યા અમેરિકા ભારતના સંબંધો, ટ્રમ્પ સરકારે કરી પ્રશંસા

મોદી સરકારના નેતૃત્વના કારણે વધ્યા અમેરિકા ભારતના સંબંધો, ટ્રમ્પ સરકારે કરી પ્રશંસા

trump on india

લોકસભાની ચૂંટણી પહેલા અમેરિકામાં ટ્રમ્પની સરકારે ભારતમાં મોદી સરકારની પ્રશંસા કરી. અમેરિકાની સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વના કારણે અમેરિકા અને ભારતના સંબંધ વધ્યા છે. જ્યારે લોકસભાની ચૂંટણી બાદ મોદી સરકાર સાથે સંબંધ વધું સારા થવાના છે. જૂન, 2017માં પીએમ મોદીએ વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી હતી. જેથી અમેરિકા ઈચ્છે છે કે, ભારત અને અમેરિકાના સંબંધ વધારે મજબૂત બને.

મહત્વપૂર્ણ છે કે, અમેરિકા અને ભારત એકબીજાના વર્ષો જૂના સાથી છે. ત્યારે અમેરિકાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભાજપે પોતાના 184 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા પીએમ મોદીએ વ્હાઈટ હાઉસની મુલાકાત કરી હતી. જે બાદ બન્ને દેશ વચ્ચેના સંબંધમાં સતત સુધારો આવ્યો છે.

Read Also

Related posts

જૂનાગઢમાં ચાલુ ગાડીમાંથી વિદેશી દારૂની 10 પેટી રસ્તા વચ્ચે જ પડી ગઈ

Mayur

નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ બોગસ PUC બનાવનારાઓમાં લાભ ખાટવાની હોડ, 2ની ધરપકડ

Mayur

‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!