GSTV
Home » News » પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યા પ્રહાર

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યા પ્રહાર

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પાકિસ્તાનનુ નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા. વિશ્વના કોઈપણ ખુણામાં બનતી આતંકવાદની ઘટના શરમજનક છે. આતંકવાદની નિકાસ અને આતંકવાદને પ્રોત્સાહન કરતા દેશને દુનિયા સામે ખુલ્લા પાડવાની જરૂર છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા આતંકવાદથી પીડિત છે. આ સાથે જ તેમણે પાડોશી દેશ અફઘાનિસ્તાનને ચાર દિવસ પછી આવનારા તેમના સ્વતંત્રતા દિવસ માટે શુભેચ્છાઓ આપી હતી.

READ ALSO

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!