GSTV

indaneને નવી વ્યવસ્થાની ટ્રાયલ કરી શરુ, સિલિન્ડર ઘરે પહોંચાડવા પર ગ્રાહકોને આપવો પડશે આ કોડ

ગેસ સિલિન્ડર

હવે તમે ગેસ એજન્સી અથવા તમારા ગેસ સિલિન્ડરને બીજી જગ્યાઓ પર વેચી શકશે હતી. તમે ગેસ રિફિલ માટે જે બુકિંગ કરી છે, તે માટે તમારી પાસે ડિલિવરી ઓથેંટિકેશન કોડ આવશે. કોડ બતાવ્યા બાદ જ ગેસની ડિલિવરી થઈ શકશે. indaneએ રાંચીમાં ટ્રાયલ શરૂ કરી દીધી છે.

રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે કોડ

ગેસ રિફિલ માટે SMS, IVRS, WhatsAPP Dથવા અન્ય માધ્યમથી બુકિંગ કરવા પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS આવશે. ત્યારબાદ ગેસ એજન્સી જલદી કેશ મેમો જનરેટ કરશે. તમારી પાસે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) મળશે. તેના 48 કલાકની અંદર ગેસ ડિલિવરી કરવી પડશે.

સંતુષ્ટ થયા બાદ જ કોડ આપો અને ગેસની ડિલિવરી લો

જ્યારે ગેસ વિક્રેતા સિલિન્ડર સાથે આવે છે, ત્યારે ગ્રાહક ગેસનું વજન, લિકેજ અને અન્ય જરૂરી તપાસ કરી શકે છે. સંતોષ થયા પછી જ ગેસ ડિલિવરી પ્રમાણીકરણ કોડ આપ્યા બાદ જ ગેસની ડિલિવરી કરી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગેસ વિક્રેતા તમારા ઘરની પાસે જ કોડ દાખલ કરશે. કોડ દાખલ કરતી વખતે લોકેશન પણ દાખલ કરવામાં આવશે, જેથી સિલિન્ડર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે.

10 થી 15 દિવસમાં કાર્યરત થઈ જશે

indaneના અધિકારીઓના કહેવા પ્રમાણે, જો બધુ બરાબર ચાલ્યુ તો 10 થી 15 દિવસની અંદર નવી પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવશે. આ સેવા શરૂ થયા બાદ યોગ્ય વ્યક્તિ સુઝી ગેસ રિફિલ મેળવવું શક્ય બનશે.

READ ALSO

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari

Leave a Comment

− 1 = 4

Do NOT follow this link or you will be banned from the site!