GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ ઇન્ડિયન ગેસના ગ્રાહકોને LPG સિલિન્ડરના બુકીંગ પર મળશે આટલાનું કેશબેક, જાણો પ્રક્રિયા

LPG

LPG સિલિન્ડરના ભાવ ગયા સપ્તાહમાં વધારવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી રસોઈ ગેસ 75 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. દિલજીમાં LPG ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે. નવા ભાવ 15 ફેબ્રુઆરીથી લાગુ થઇ ગયા છે. કિંમત વધ્યા પછી 14.2 કિલો વાળા સિલિન્ડરની કિંમત 769 રૂપિયા થઇ ગઈ છે. અન્ય રાજ્યોમાં પણ સિલિન્ડરના ભાવમાં વધારો થયો.

એમેઝોન પેથી મેળવો કેશબેક

LPG

LPG સિલિન્ડર બુકીંગના ઘણા પ્રકાર છે. ગ્રાહક ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે સિલિન્ડર બુક કરી શકે છે. જો તમે ઇન્ડિયન સિલિન્ડર બુકીંગ પર 50 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ ઈચ્છો છો તો એમેઝોન પેથી બુક કરી શકો છો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC)એ ટ્વીટ કરી એની જાણકારી આપી. કંપની મુજબ હવે ગ્રાહક એમેઝોન પે ના માધ્યમથી પોતાના ઇન્ડિયન ગેસ રીફીલ માટે બુકીંગ અને ચુકવણી કરી શકો છો.

પહેલી બુકીંગ પર મળશે કેશબેક

ગ્રાહકને ગેસ બુકીંગ માટે પહેલા ટ્રાન્જેકશન પર 50 રૂપિયા મેળવી શકો છો. એટલે ગ્રાહકને પહેલી બુકીંગ પર કેશબેક મળશે. જો ગ્રાહક બીજી વખત બુક કરશે તો કેશબેક નહિ મળે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભૂલી જાઓ પેટ્રોલ અને ડીઝલ! આવી રહી છે Hydrogenથી ચાલવા વાળી કાર , શરૂ થશે પરીક્ષણ

Vishvesh Dave

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!